"Lapet Lapet" lyrics
"Lapet Lapet"
(from "Laagni No Mela" soundtrack)
તલના લાડુ ને સિંગની ચીકી ની
હારે વ્હાલા ઉત્તરાયણ કરે
હારે હારે વ્હાલા ઉત્તરાયણ કરે
વારે વારે વ્હાલા ઉત્તરાયણ કરે
ઊંધિયું-પુરી ને જોડે જલેબી
ઉલાળે તો જ આજે પેટ ઠરે
ઠપકારે તો જ આજે પેટ ઠરે
તહેવારે તો જ આજે પેટ ઠરે
મોજીલા ધાબે ચઢ્યા
પતંગો આભે ચગ્યા
માંજા ના પેચા લડ્યા ભારે ટશનમાં
નવા-નવા ગોગલ પહેરી
ભઈબંધો આજે મળ્યા
ઘણા તો માથે પડ્યા બોલાયા વિના
કોઈ ઢીલ આપે
કોઈ ખેંચીને કાપે
કોઈ કપાયેલા પતંગ દોરી લૂંટીને કરતા મજા
લપેટ લપેટ લપેટ લપેટ
લપેટ બકા જોરથી લપેટ
લપેટ લપેટ લપેટ લપેટ
લપેટ બકા ફીરકી લપેટ
લપેટ લપેટ લપેટ લપેટ
લપેટ બકા જોરથી લપેટ
લપેટ લપેટ લપેટ લપેટ
ફીરકી લપેટ જોર થી લપેટ
મન મારું કરે ધક ધક બાજુ વાળા ધાબા ઉપર
ધોળા દિવસે ચાંદલિયો ઉગ્યો
ચાંદલિયા પર લપટાઈ ગયો
ચાંદલિયા પર લપટાઈ ગયો
ચાંદલિયા પર લપટાઈ ગયો
મન મારું કરે ધક ધક બાજુ વાળા ધાબા ઉપર
ધોળા દિવસે ચાંદલિયો ઉગ્યો
પતંગ છે મારો ચરકટ એનો પતંગ આસમાની
ગોરી સંગે સાંવરિયો ઉડયો
સાથે પતંગ ની થયો મલંગ
હું જોયા કરૂં તારી ચટક ચાલ
તારા જે સંગ માં આવે ઉમંગ
તું કેવી રે છોરી કમાલ
તમે કુણા કુણા
અમે રંગ રંગીલા
તમે ભોળા ભાળા અમે થોડા દિલફેંક મિજ્જાજ ના
લપેટ લપેટ લપેટ લપેટ
લપેટ બકા જોરથી લપેટ
લપેટ લપેટ લપેટ લપેટ
લપેટ બકા ફીરકી લપેટ
લપેટ લપેટ લપેટ લપેટ
લપેટ બકા જોરથી લપેટ
લપેટ લપેટ લપેટ લપેટ
ફીરકી લપેટ જોર થી લપેટ
ભારતલીરીક્સ.કોમ
જોર થી લપેટ જોર થી લપેટ
- AZLyrics
- A
- Aditya Gadhvi Lyrics